બ્રેકીંગ ન્યુઝ..રાત્રીના..૭..૫૦ કલાકે

હરેશ પવાર
તણસા ગામે એક યુવાનની છરી ના ઘા ઝીંકી હત્યા કરી નાખવાની ઘટના બનવા પામી છે.ભરત કાંમ્બડ નામના યુવાનની તણસાના ભારત પેટ્રોલિયમ સામે છરી ના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવી હતી. આ પમ્પની સામે આવેલ એક કંપનીમાં જ મૃતક ભરત જાદવ કાંમ્બડ કામ કરતો હતો .કંપની ના દરવાજા પાસે જ છરી ઝીંકી હત્યા કરી નાખતા તેની લાશ ને ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે સમગ્ર ઘટનાને લઈ પોલીસ વધુ તપાસ આદરી છે અને વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here