ટીંબી હોસ્પિટલ ખાતે ૨.૫૦ લાખનું દાન

બ્રિજેશ ગૌસ્વામી
સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી માં ચાલતા નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યથી સંપુર્ણ વાકેફ એવા શેખ પીપરીયા (તા.લાઠી) ના વતની અને હાલ સુરત સ્થિત શ્રી નરશીભાઈ ગોકુળભાઈ સાવલીયા (ઢસા રાજપરા પરીવારનાં જમાઈ) કે જેઓએ આપણુ હોસ્પિટલ ને અગાઉ ધણું અનુદાન આપેલ છે તેઓ આપણા હોસ્પિટલના કાન-નાક-ગળાના વિભાગ માટે ઉપયોગ માં આવતું.

સાધન માઈક્રોડેબરાઈડર મશીન કે જેમની કિમત રૂ.૫,૫૦,૦૦૦/- છે તે પૈકી રૂ.૨,૫૦,૦૦૦/- અંકે રૂપિયા બે લાખ પચાસ ળજાર પુરા આપવાની જાહેરાત કરેલ છે.તેઓની ઉપપ્રમુખ-બી.એલ.રાજપરા,એડમીનીસ્ટ્રેટર પ્રશાંતભાઈ પંડયા દ્રારા મોમેન્ટો શાલ અને પુસ્તક આપી સન્માનિત કરવામાં આવેલ.ટ્રસ્ટી મંડળે તેઓનો ખુબ ખુબ આભાર માનેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here