જિલ્લા કલેકટર ગોરાંગ મકવાણા ઉમરાળા તાલુકાની મુલાકાતે


નિલેશ આહીર
ભાવનગર જિલ્લાના કલેકટર ગૌરાંગ મકવાણા ઉમરાળા તાલુકામાં કોરોના વેક્સિન કામગીરી તેમજ લંગાળા,ધામણકા,રંઘોળા ગામમાં કોરોના ના વધુ કેસો આવેલ હોય તેની સમીક્ષા તથા જાત માહિતી મેળવવા ઉમરાળા મામલતદાર કચેરી એ મીટીંગ રાખેલ હતી તેમજ ચોગઠ/ઉમરાળા ગામના રસીકરણ કેન્દ્રની મુલાકાત લઈ અન્ય ગામોમાં રસીકરણની ધીમી કામગીરી હોય તે અંગે સમીક્ષા મીટીંગ રાખેલ હતી. આ મિટિંગમાં મામલતદાર એમ.વી.પરમાર,તાલુકા વિકાસ અધિકારી જી.જી.ગોહિલ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો.સિંઘ હાજર રહેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here