ઉમરાળા ખાતે કલ હમારા યુવા સંગઠન દ્વારા આવેદનપત્ર

નિલેશ આહિર
ઉમરાળા ખાતે કોળી સમાજ કલ હમારા યુવા સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવામા આવ્યુ છે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના પાદરડી ગામે કોળી સમાજના યુવાન અને દેશની રક્ષા કાજે આર્મીમાં ફરજ બજાવતા કાનાભાઈ ગોવિંદભાઈ કેશવાળા ને જુનાગઢ જિલ્લાની પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો અને તેની ઉપર પોલીસ દ્વારા ગુન્હો દાખલ કરવામાં આવ્યા છે તે પાછો ખેંચવામાં આવે અને માર મારવામાં દોષિત પોલીસ સ્ટાફના જવાનોને નોકરી માંથી કાયમી હટાવવામાં આવે તે બાબતે કલ હમારા યુવા સંગઠન અને સમસ્ત કોળી સમાજ દ્વારા ઉમરાળા મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here