ઉમરાળાના પરવાળા ગામે હેલ્થકેર પેથોલોજી લેબોરેટરી ગ્રુપ દ્વારા રોગ નિદાન કેમ્પ યોજાયો


નિલેશ આહીર
કોરોના વિશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી હેલ્થકેર પેથોલોજી લેબોરેટરી તરફથી શરદી, ઉધરસ, કફ,અથવા તાવના લક્ષણો હોય તેવા લોકો ની નિશુલ્ક તપાસ કરી આપવામાં આવી બ્લડ પ્રેશરની તપાસ, ઓકસીજન ની તપાસ અને ડોકટરની સલાહ મુજબ લોહીના રીપોર્ટ પણ નિશુલ્ક કરી આપવામાં આવ્યા હતા પરવાળા ગામના વતની સુરત સ્થિત ડો.વિપુલ માણીયા અને ડો.ભાયાણી સાથે તેની ટીમ દ્વારા આજરોજ સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પરવાળા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે સુખાકારી માટે કેમ્પનું આયોજન કરાયું હતું સમગ્ર કેમ્પનું સંચાલન પરવાળા ગામના સેવાભાવી યુવાનો તથાવી.એલ. વાઘાણી અને વિજય વીરડીયા દ્વારા કરવામાં આવ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here