લીમડા હનુભાના ગામે ચેકઅપ કેમ્પ યોજાયો, ૩૦ જેટલા લોકોને હેલ્થ ચેકઅપ કરાવ્યું

નિલેશ આહીર
લીમડા ગામે કોરોના પોઝિટિવ કેસ આવેલ વિસ્તાર અને કન્ટનમેન્ટ ઝોન વિસ્તારમાં કોરોના ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે ઉમરાળા બ્લોક હેલ્થ કચેરીના આર.બી.એસ.કે.ટીમ દ્વારા લીમડા ગામે કોરોના ટેસ્ટના કેમ્પ યોજવામાં આવ્યો હતો ગામના સરપંચ શ્રી દ્વારા સારું એવું આયોજન કરવામાં આવ્યું હતુ અને ૩૦ જેટલા લોકો એ લાભ લીધો હતો દડવા હેલ્થ કચેરીના આર.બી.એસ.કે.ડો.દર્શના વેગડ આર.બી.એસ.કે. ફાર્મસીસ્ટ પાયલ કેવલાણી, કિંજલબેન પરમાર સહિતના દ્વારા ખૂબ સુંદર કામગીરી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here