ઉસરડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉધોગપતિનું પ્રેરણા દાયક કામગીરી

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર તાલુકા હેલ્થ કચેરીના હેલ્થ ઓફિસર ડો.મનસ્વીનીબેન માલવીયા ના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કેન્દ્રના ડો.દર્શનભાઈ તથા તેની ટીમ દ્રારા વિદેશથી આવેલા આંતર રાજયમાંથી આવેલા માણસોની તપાસ કરવામાં આવેલી જેમાં ભુમી ડગ્સ એન્ડ કેમીકલ અને જે.કે.કેમીકલન કર્મચારીની તપાસ કરેલ જે અન્વયે તેમના માલીકો દ્રારા પ્રશંસા કરીને આ આરોગ્યની ઝુંબેશ માં પ્રા.આ.કેન્દ્ર ઉસરડ ને થર્મલગન ની ભેટ આપીને સામાજીક જવાબદારી-લોક સહયોગ અને આરોગ્ય તંત્રને પ્રોત્સાહન-હુંફ પુરૂ પાડતી વાત-પ્રેરણા દાયક બની છે.સિહોર તાલુકા હેલ્થ કચેરીનું આરોગ્ય તંત્ર ઉધોગપતિ નો આભાર માને છે.શેઠ રાજેન્દ્રસિંહ મોરી અને ભરતભાઈ બેલડિયા સંકલન આરોગ્ય કર્મચારી રાહુલભાઈ સોલંકી દ્રારા કરાયેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here