વડોદરા માં યોજાયેલ ત્રિશા ઇવેન્ટ ફેશન શો માં ભાવનગર ના યુવાનો ઝળહળ્યા

શંખનાદ કાર્યાલય
વડોદરા ખાતે ૨૬મી જાન્યુઆરી ના દિવસે યોજાયેલ ત્રિશા ઇવેન્ટ દ્વારા સૌથી મોટા ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર રાજ્યમાંથી સ્પર્ધકોએ ભાવ લીધો હતો. ભાવનગરના ટ્રેનર હાર્દિક આહીર કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે રહ્યા હતા. અહીં સ્પર્ધામાં ભાવનગરના ફેજુ સેલોત મી.ગુજરાત ફસ્ટ રનરઅપ તરીકે રહ્યા હતા એ ઉપરાંત પાંચ જેટલા સ્પર્ધકો એ વિવિધ ખિતાબો મેળવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here