બરોડામાં વસતા સિહોર પરિવારોનું સંમેલન યોજાયું, ૧૩૫ સભ્યો હાજર રહ્યા, સૌએ ભોજન લીધું

મિલન કુવાડિયા
ગત રવિવારના રોજ સિહોર પરિવાર જે હાલ બરોડા માં રહે છે તે તમામ એકઠા થઇ એક સ્નેહમિલનનું આયોજન કરાયું હતું જેમાં ૧૩૫ જેટલા સદસ્ય હાજર રહ્યા હતા અને ભોજન પણ સાથે લીધું આ પ્રોગ્રામ માં રિટાયર્ડ શિક્ષક પંડ્યા સાહેબ, અશોકભાઈ ગોરડીયા,કેતનભાઈ ભટ્ટ કલ્પેશભાઈ ડાંગર,શરદભાઈ મેહતા, અને પ્રોગ્રામ સફળ બનાવ માટે કાર્ય માટે નિત્યાનંદ શુક્લ, ડો.ભાસ્કરભાઈ ચાવડા,જયેશ આશરા, કૈલેશ પંડ્યા,કિશોરભાઈ ડોડીયા વગેરે જોડાયા હતા નવા વર્ષનું મળેલું સંમેલન એક પરિવારના ભાવ સાથે હળીમળી ભાવવિભોર થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here