સિહોર નાં વળાવડની કન્યા વિધાલય ખાતે “આનંદ બઝાર”નું આયોજન

બ્રિજેશ ગૌસ્વામી
ગઈકાલે રવિવારે લોકસેવા ટ્રસ્ટ સંચાલિત કન્યા વિધાલય સિહોરના વળાવડ માં “આનંદ બઝાર” નો કાર્યક્રમ યોજાઇ ગયો. જે અંતર્ગત દરેક દિકરીઓએ ગૃપમાં વહેંચાઈ અલગ-અલગ વાનગી બનાવી સ્ટોલો ઊભા કરાયા હતા સંસ્થામાં વાલીઓ પણ પરિવાર સાથે બહોળી સંખ્યામાં હાજર રહી આનંદબઝાર ની મજા માળી હતી દિકરીઓ જાતે રસોઈ બનાવી પોતાની આયોજન યુકત વસ્તુ વહેંચી શકે આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મેહુરભાઈ લવતુકા તથા સરપંચ સુરાભાઈ હાજર રહ્યા સમગ્ર સ્ટાફ ગણે પણ સુંદર રીતે આયોજન કરી વિધાથીઁનીઓને માર્ગદર્શન આપેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here