ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કોડની સુપર્બ કામગીરી

હરેશ પવાર
ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં નારી ચોકડી પાસે આવતા ખાનગીરાહે હકિકત મળેલ કે વરતેજ પોલીસ સ્ટેશન ગુન્હામાં નાસ્તા -ફરતા આરોપીઓ યોગેશ વિનુ વાઘેલા રંગોલી ચોકડી સામેના ભાગે રોડ ઉપર ઉભો છે. તેવી હકિકત મળતા જેથી તુરતજ તે સ્થળ ઉપર જતા બાતમી વાળા ઇસમ યોગેશભાઇ વિનુભાઇ વાઘેલા ઉવ.૨૨ રહે. પાલીતાણા દરબાર ગઢ હનુમાન વાળી શેરી પાલીતાણા વાળા હોવાનું જણાવતા મજકુર ઇસમોને ઉપરોકત ગુનાના કામે પુછપરછ કરતા પોતાને ગુનાના કામે અટક કરવાના બાકી હોય અને તેઓની રેર્કડ ઉપર ખાત્રી કરતા સદરહું ગુન્હામાં અટકાયત કરવાના બાકી હોય જેથી વરતેજ પોલીસ ખાતે સોંપી આપેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here