
શંખનાદ સંસ્થાનું આધુનિક યુગ સાથે વધુ એક કદમ, હવે વિશ્વના કોઈ પણ ખૂણે ” વેબ” ના માધ્યમથી આપ શંખનાદ સમાચાર નિહાળી શકશો, આજે સાંઢીડા મહાદેવ મંદિરના સાનિધ્યમાં બેન્ક ઓફ બરોડાના ડિરેક્ટર અને બરોડાના પૂર્વ મેયર આહીર સમાજના અગ્રણી ભરતભાઈ ડાંગર અને અમારા સૌના આદરણીય અને સંસ્થાના મુખ્ય મિલન કુવાડિયાના હસ્તે વેબસાઈટનું લોન્ચિંગ કરાયું છે જેના કારણે અમારી સંસ્થા ગૌરવની લાગણી અનુભવે છે..હવે એક આંગળીના ટેરવે www.shankhnadnews.com શંખનાદ સાથે જોડાઈ
શકશો,
– શંખનાદ પરિવાર