બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નજીકના નેસડા ગામે ઘાંઘળી રોડ પર આવેલ વૃધ્ધાશ્રમ ખાતે જાણીતા સામાજિક ટ્રષ્ટે ફ્રુટ વિતરણ કર્યું છે ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રષ્ટ જેનું સુરતથી સંચાલન કરવામાં આવે છે જે ટ્રષ્ટ અનેક સેવાકીય પ્રવુતિ સાથે જોડાયેલું છે અને સંકળાયેલુ છે સંસ્થાના મહિલા સંચાલક આર્થિક અને સામાજિક ખૂબ મદદ લોકોને કરી રહ્યા છે અગાઉ સિહોરના સ્વામિનારાયણ સંસ્થા તેમજ પીપરલા ખાતે આવેલ આશ્રમમાં સેવાકીય પ્રવુતિ અને ભોજન વ્યવસ્થા આ ટ્રષ્ટના સંચાલકો દ્વારા કરવામાં આવી હતી ત્યારે સિહોર નજીક નેસડા ગામે આવેલ વૃદ્ધાશ્રમ ખાતે ફ્રુટ વિતરણ કરીને સેવાના કામમાં સહભાગી થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here