સિહોર વોર્ડ ૧ માં માસ્ક સહિતની ચીજવસ્તુઓનું વિતરણ

હરેશ પવાર
કોરોના વાઈરસે ભરડો લીધો છે તો બીજી તરફ માર્કેટમાં માસ્ક સહિતની ચીજવસ્તુઓના કાળાબજાર થવા લાગ્યા છે ત્યારે સિહોર નગરપાલિકા વિસ્તારમાં નગરસેવકો દ્વારા માસ્ક અને સેનેટાઇઝર નું વિતરણ કરાયુ છે વોર્ડ નંબર ૧ ના કોર્પોરેટર વિક્રમભાઈ નકુમ, અશોકસિંહ વાળા, સોનલબેન જાની, સવિતાબેન, તેમજ જિલ્લા IT સેલ ના અભયસિંહ ચાવડા અને સ્થાનિક યુવાનો દ્વારા વિવિધ સોસાયટીમાં અંદાજીત ૧૨૫૦ જેટલા માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે નગરસેવકો હવે જનતા વ્હારે આવ્યા છે પોતાના વિસ્તારોમા માસ્ક સહિતની ચીજવસ્તુઓનું વિતરણ કર્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here