સિહોર તાલુકાની પંચાયત ચૂંટણીમાં વિજેતા બનેલા રબારી સમાજના સરપંચ સભ્યોનો સન્માન સમારોહ

દેવરાજ બુધેલિયા
સિહોર શહેર રબારી સમાજ દ્વારા આજરોજ તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી તેમાં રબારી સમાજના નવા જે બહુમતીએ સરપંચ તરીકે વિજેતા બનીને આવેલા તમામને સિહોર શહેર રબારી સમાજ દ્વારા સ્વાગત સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સિહોરના ધૂમડશા વિસ્તારમાં ગઈકાલે

સિહોર શહેર રબારી સમાજ તેમજ આલ પરિવાર દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બહુમતી એ અમરગઢ જીથરી ગામના સરપંચ તરીકે નવા ચૂંટાયેલા નાગજીભાઈ આલ તેમજ રઘુભાઈ વગેરે બહુમતીએ કટોકટીની શણોમાં સરપંચની ચૂંટણીમાં વિજયી થયા ત્યારે તેવું નુ સિહોર શહેર રબારી સમાજ અને આલ પરિવાર વતી ફૂલહાર અને

શાલ ઓઢાડીને સન્માન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં રબારી સમાજના આગેવાન રાકેશભાઈ શેલાણા જયેશભાઈ આલ દિનેશભાઈ આલ લાલાભાઈ બલયા સુખાભાઈ બલયા સિહોર નગરપાલિકાના નવયુવાન કોર્પોરેટર એવા મુન્નાભાઈ આલ તેમજ યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા.