સિહોરમાં સિદી બાદશાહની ધમાલ

દેવરાજ બુધેલિયા
સિહોર શહેરમાં પરંપરાગત આ વર્ષે પણ સીદી બાદશાહ નો વરઘોડો નીકળ્યો હતો જેમાં સિહોરમાં અલગ અલગ જગ્યા ઉપર આવેલ પીરની દરગાહ ખાતે સીદી બાદશાહના બિરાદરો દ્વારા પીરને દરગાહમાં ચાદર ચડાવી અને નમન કરી ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સીદી બાદશાહ લોકો દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ફરીને અલગ-અલગ પીરની દરગાહ ખાતે જેવાકે સિહોરના પ્રગટનાથ ઢાળ ખાતે આવેલ શેખજી પીર બાપુની દરગાહ યકીનશા પીર ગરીબશા પીર વગેરે જગ્યાઓ પર ફરીને પીર ને ચાદર ચડાવી દીદાર કર્યા હતા આ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી