સિહોર ખાતે બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ

દેવરાજ બુધેલિયા
સિહોર શહેર વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા બાબાસાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મ જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો કુમારભાઈ સિંધી કેશુભાઈ સોલંકી દેવાભાઈ ખત્રી જીગ્નેશભાઈ કંડોળીયા દિનેશભાઇ સોલંકી વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા અને પુષ્પાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો