સિહોર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

બ્રિજેશ ગોસ્વામી
સિહોર ગોપીનાથજી મહિલા આર્ટસ ઍન્ડ કોમર્સ કોલેજ ખાતે N.S.S. વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી , જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા વૃક્ષોને પાણી પાઈ વૃક્ષોનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી . જેમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો