સિહોર શહેર ભાજપ મહિલા મોરચો દ્વારા રામધૂન યોજાઈ

હરિશ પવાર
દેશના પ્રધાનમંત્રી ઉપર પંજાબમાં હુમલો કરવાની કોંગ્રેસી સાજિશને ભાવનગર જિલ્લા ભાજપ સખ્ત શબ્દોમાં વખોડે છે સિહોર ભાજપ મહિલા મોરચા દ્વારા રામધૂન કરવામાં આવી હતી ભાવનગર જિલ્લા ભાજપ મહિલા મોરચા આયોજિત સિહોર શહેર મહિલા મોરચા દ્વારા સિહોર મુક્તેશ્વર ખાતે રામધૂન રાખવામાં આવેલ પ્રધાનમંત્રીના દીર્ઘાયુ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ આ પ્રસંગે ભાવનગર જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ દિપ્તીબેન ત્રિવેદી જિલ્લા મંત્રી હીનાબેન ગઢાદરા શહેર મહિલા મોરચાના પ્રમુખ હોદેદારો તથા તેમજ જિલ્લા શહેર ભાજપ હોદ્દેદારો અને સિહોર નગરપાલિકાના ચૂંટાયેલા મહિલા સદસ્યશ્રીઓની ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.