સિહોર કોળી સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ

દેવરાજ બુધેલિયા
સિહોરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શહેર કોળી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિહોર શહેર તેમજ તાલુકા અને જિલ્લા માંથી અલગ અલગ ટીમો ક્રિકેટ રમવા માટે આવ્યા હતા જેમાં વિજેતા થનાર ટીમોને મેમોરીયન કપ આપવામાં આવશે

તેવું કોળી સમાજના આગેવાનો દ્વારા જણાવ્યું હતું આ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન માં કોળી સમાજના આગેવાન રવિભાઈ બારૈયા, પરેશભાઈ જાદવ, માધાદાદા સાગવાડીવાળા, જયદીપભાઇ, રાજુભાઈ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા